મારા વિચારો

આજે બપોરે બેઠા બેઠા ભૂતકાળ વાગોળી રહ્યો હતો અને વિચારતો હતો કે, આજથી ૬ વર્ષ પહેલા (વિદેશ ગમન કર્યા પહેલા) મને કેટલું ઓછું જ્ઞાન હતું આ વિષય પર! તે સમયે જ્યારે કોઈ વિદેશ જતું હોય કે વિદેશ થી આવ્યું હોય તેના માટે મારી પાસે હજારો પ્રશ્નોની, પ્રશ્ન પુસ્તક દિમાગ માં તૈયારજ રહેતી. આજે વિચારું છું તો ખરેખર મને મારી એ હાલત પર હસવું આવે છે.

પણ જે હોય તે, એક વાત હકીકત છે કે, જે જ્યારે સમજાવાનું હોય ત્યારે આપો આપ સમજાઈ જાય છે. પણ જો તેવા વખત માં કોઈ થોડો ઘણો ઈશારો કરે તો માણસ સફળતા તરફ થોડી ઝડપથી પ્રયાણ કરી શકે છે. આજ ના ટાઈટલ મુદ્દા વિષે કદાચ ઘણા બધા લોકો ઘણું બધું જાણતા હશે પણ એક એવો વર્ગ પણ છે ક્યાંક દુર દરાજ માં કે જેને આ બાબત વિષે જાણવું છે પણ માધ્યમ નો અભાવ નડી રહ્યો છે. બસ મિત્રો આપણે આવા લોકો ના સુધી સાચી અને…

View original post 612 more words

Advertisements

કુરુક્ષેત્ર

ટેવ મુક્તિ
    દરેક માણસને સારી ખોટી ટેવો વળગેલી હોય છે. અમુક ટેવો ખૂબ ખતરનાક હોય છે. સીધી આરોગ્યને નુકસાનકારક હોય છે. આજે વિશ્વ  તંબાકુ દિન નહિ, પણ “World No Tobacco Day ”  છે. વર્ષે દહાડે આશરે ૫૪ લાખ લોકો તમ્બાકુના વિવિધ પ્રકારે અતિસેવન કરવાથી દેવ થઈ જતા હોય છે. દર વર્ષની ૩૧ મેં નાં દિવસે ગણાતો આ વિશ્વ તંબાકુ નિષેધ દિન ૧૯૮૭મા WHO દ્વારા નક્કી કરવામાં આવેલો. Ash tray, રાખદાનીમાં ગુલાબનું તાજું ફૂલ વિશ્વ તંબાકુ નિષેધ દિવસનું પ્રતીક છે.
ચાલો તંબાકુ અને એવી અનેક ટેવો સીધી નુકશાન કારક હોય છે પણ ઘણાંને દેખીતી નજરે આમ ખોટી ના કહેવાય છતાં નુકશાન કરે તેવી ટેવો હોય છે. કોઈને કાયમ વધુ પડતું ઘી ખાવાની ટેવ હોય છે. ઘણા સંબંધીઓ મેં જોયા છે હાર્ટની, હાઈ બીપીની તકલીફ હોય ડોકટરે નાં પાડી હોય કે કોલેસ્ટેરોલ વધુ છે ઘી વગેરે ખાવું નહિ, પણ ઘી ખાધા વગર ચાલે નહિ. ભલે યુવાનીમાં ઘી ખાવું જરૂરી…

View original post 1,175 more words