2013 in review

Hello Readers,Today I am Sharing about My Journey of Blogging During 2013.Please view and comments.

The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 12,000 times in 2013. If it were a concert at Sydney Opera House, it would take about 4 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

ક્લિક કરો કમાણી કરો

મિત્રો,થોડા દિવસ પહેલા સર્ફીંગ કરતા કરતા ઇમરાન ઉડીન ની વેબસાઇટ ની મુલાકાત લીધી.તેમા એક પોસ્ટ વાંચી કે જેમા એવુ જણાવેલુ કે કોઇ પણ રોકાણ વગર માત્ર ક્લીક કરીને પણ કમાણી કરી શકાય.માત્ર અખત્રો કરવાને ખાતર પ્રયતન કર્યો.આ વેબસાઇટ ને લગતી એક પોસ્ટ મારા અંગ્રેજી ભાષાના બ્લોગ પર પણ મુકી.

મિત્રો આ વેબસાઇટ મા જોડાયા બાદ તમે જેટલા વધારે લોકોને તમારા નીચે જોડશો તેટલો વધારે ફાયદો થાશે.

Image

જો તમે આ વેબ્સાઇટ મા જોડાવા માન્ગતા હોવ તો અહીયા ક્લિક કરો.

વધારે માહીતી માટે કોમેંટ કરો.

ફેસબુક નો નવતર ઉપયોગ

મિત્રો,ઘણા લાઁબા સમય પછી આ પોસ્ટ લખી રહ્યો છુ.તારીખ ૨૪.૧૧.૨૦૧૩ ના રોજ રાજ્કોટ એંજીનીયરીંગ એસોશીયેશન હોલ ખાતે એક સરસ મજાનો સેમીનાર યોજાય ગયો અને આ સેમીનાર મા આશરે ૩૦૦ જેટલા લોકો આવેલા..જેમાના દરેક ને ફેસબુક ના માધ્યમ થી Dinesh Tilva,Murtaza Patel & Jayesh Radadiya દ્વારા આમ્નત્રણ આપવામા આવેલુ.આ સેમીનાર ના મુખ્ય વક્તા અને માર્કેટીંગ ગુરુ ,Murtaza Patel  ખાસ Cairo,Egypt થી આવેલા .રાજકોટ મા કદાચ સૌપ્રથમ વખત ફેસબુક ના માધ્યમ થી આ ઇવેંટ યોજાય ગઇ એ તેની ખાસ વિશેષતા હતી.

આજે એક બાજુ ઘણા લોકો મા Internet & Facebook વિષે ગેરસમજ ઉભી થયેલી છે ત્યારે આ નવતર પ્રયોગ થી લોકો મા કુતુહલ જાગ્યુ છે.આ ઇવેંટ મા Sanjay Rathod જેવા Social Media Expert પણ હતા તો Jay Vasavada જેવા ખુબ જ ખ્યાતનામ લેખક અને વકતા પણ આવેલા હતા.વળી આ સેમિનાર નો વિષય પણ તદન અલગ જ હતો Lifestyle with Internet  Marketing.ખરેખર જો ફેસબુક ના ઉપયોગ થી આવી ઉપયોગી ઇવેંટ નુ આયોજન થતુ રહે તો દરેક ઉમર ના લોકો પોતાનુ ગ્યાન અરસ પરસ વ્હેંચી શકે અને પોત પોતાના કાર્ય ક્ષેત્ર મા ખુબ જ આગળ વધી શકે.

ખરેખર તો આજના જેટ યુગમા દરેક વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન હોય જ છે પરંતુ વ્યક્તિ સ્માર્ટ હોતા નથી.જો કોઇ પણ માણસ ધારે તો ઇન્ટરનેટ ના માધ્યમ થી પોતાના બિજ્નેસ મા ખુબ જ આગળ વધી શકે છે,સમાજને  ઉપયોગી થૈ શકે છે…

અહી આપેલા પેઇજ ની મુલાકાત આપને વિચારતા કરી મુકવા માટે પુરતી છે,જ્યા એક વિધ્યાર્થી એ નકામી વસ્તુ માથી ઘર ઉપયોગી વસ્તુ કેવી રીતે બનાવી શકાય તે ચિત્રો દ્વારા સમજાવેલ છે. આ બધૂ કરવા માટે આપને જરૂર છે અત્યારે જ અમલ કરાવીને,આપની કળાને લોકો સમક્ષ ઇન્ટરનેટ દ્વારા મુકવાની…વધારે વિગતો માટે આપ નીચે આપેલ કોમેન્ટ બોક્સ મા આપનો મેસેજ મુકો અથવા તો મને ફેસબુક દ્વારા સમ્પર્ક કરી શકો છો..

 

 

My New Blog : Happy Moment

Hello Friends,

                              I have Just Started my new blog Keyursavaliya.Com .This happens because of your Support.Ago Few Months,I purchased a Domain name from Namesolutions only at 31/- rs.There was a great offer.So i grab my personal Domain at 31/- Rs only,than i have creates Blogger Blog.Than i add Custom domain name on my Blogger Blog.Currently i am posting about Free samples In India,Freebii,free samples for india,daily deals,etc…please comment your feedback On this blog.

 

Blog Link is http://www.KeyurSavaliya.COM

કહેવત ભંડાર

કહેવત ભંડાર
. જો આ કહેવતો અને ડહાપણ વાક્યોને યાદ રાખી જીવનમાં ઉતારિયે તો દુઃખી થવાના વારા ઓછા આવે !


1.અક્કરમીનો પડીઓ કાંણો
2.અક્કલ ઉધાર ન મળે
3.અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર
4.અચ્છોવાના કરવાં
5.અજાણ્યા પાણીમાં ઉતરવું નહિ
6.અજાણ્યો અને આંધળો બેઉ સરખા
7.અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડા ન ભરાય
8.અતિ ચીકણો બહુ ખરડાય
9.અતિ લોભ તે પાપનું મૂળ
10.અણીનો ચૂક્યો સો વરસ જીવે
11.અધૂરો ઘડો છલકાય ઘણો
12.અન્ન અને દાંતને વેર
13.અન્ન તેવો ઓડકાર
14.અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?
15.અવસરચૂક્યો મેહુલો શું કામનો ?
16.અવળે અસ્ત્રે મૂંડી નાખવો
17.અંગૂઠો બતાવવો
18.અંજળ પાણી ખૂટવા
19.અંધારામાં તીર ચલાવવું
20.અંબાડીએ બેસીને છાણાં ન વિણાય

આ-ઈ
21.આકાશ પાતાળ એક કરવા
22.આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
23.આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ
24.આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ
25.આજ રોકડા, કાલ ઉધાર
26.આજની ઘડી અને કાલનો દી
27.આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોઈ
28.આદુ ખાઈને પાછળ પડી જવું
29.આપ ભલા તો જગ ભલા
30.આપ મુવા પીછે ડૂબ ગઈ દૂનિયા
31.આપ મુવા વિના સ્વર્ગે ન જવાય
32.આપ સમાન બળ નહિ
33.આપણી તે લાપસી અને બીજાની તે કુસકી
34.આપવાના કાટલાં જુદા ને લેવાના કાટલાં જુદા
35.આફતનું પડીકું
36.આબરૂના કાંકરા કરવા / ધજાગરો કરવો
37.આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ન દેવાય
38.આમલી પીપળી બતાવવી
39.આરંભે શૂરા
40.આલાનો ભાઈ માલો
41.આલિયાની ટોપી માલિયાને માથે
42.આવ પાણા પગ ઉપર પડ
43.આવ બલા પકડ ગલા
44.આવડે નહિ ઘેંસ ને રાંધવા બેસ
45.આવ્યા’તા મળવા ને બેસાડ્યા દળવા
46.આવી ભરાણાં
47.આળસુનો પીર
48.આંકડે મધ ભાળી જવું
49.આંખ આડા કાન કરવા
50.આંગળા ચાટ્યે પેટ ન ભરાય
51.આંગળી ચિંધવાનું પુણ્ય
52.આંગળી દેતાં પહોંચો પકડે
53.આંગળીથી નખ વેગળા જ રહે
54.આંગળીના વેઢે ગણાય એટલાં
55.આંતરડી કકળાવવી/દૂભવવી
56.આંતરડી ઠારવી
57.આંધળામાં કાણો રાજા
58.આંધળી ઘોડી ને પોચા ચણા મીઠા લાગ્યા ને ખાધા ઘણા
59.આંધળી દળે ને કૂતરા ખાય
60.આંધળે બહેરું કૂટાય
61.આંધળો ઓકે સોને રોકે
62.ઈંટનો જવાબ પથ્થર


63.ઉકલ્યો કોયડો કોડીનો
64.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
65.ઉતાવળે આંબા ન પાકે


66.ઊગતા સૂરજને સૌ નમે
67.ઊજળું એટલું દૂધ નહિ, પીળું એટલું સોનુ નહિ
68.ઊઠાં ભણાવવા
69.ઊડતા પંખીને પાડે તેવો હોંશિયાર
70.ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ
71.ઊતર્યો અમલદાર કોડીનો
72.ઊંઘ અને આહાર વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે
73.ઊંચે આભ ને નીચે ધરતી
74.ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો
75.ઊંટના અઢારે અંગ વાંકા જ હોય
76.ઊંટના ઊંટ ચાલ્યા જાય
77.ઊંટની પીઠે તણખલું
78.ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા
79.ઊંડા પાણીમાં ઊતરવું
80.ઊંદર બિલાડીની રમત
81.ઊંદરની જેમ ફૂંકી ફંકીને કરડવું
82.ઊંધા રવાડે ચડાવી દેવું
83.ઊંધી ખોપરીનો માણસ
84.ઊંબાડિયું કરવાની ટેવ

એ-ઐ
85.એક કરતાં બે ભલા
86.એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું
87.એક કાંકરે બે પક્ષી મારવા
88.એક ઘા ને બે કટકા
89.એક ઘાએ કૂવો ન ખોદાય
90.એક દી મહેમાન, બીજે દી મહી, ત્રીજે દી રહે તેની અક્કલ ગઈ
91.એક નકટો સૌને નકટાં કરે
92.એક નન્નો સો દુ:ખ હણે
93.એક નૂર આદમી હજાર નૂર કપડાં
94.એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં
95.એક બાજુ કૂવો અને બીજી બાજુ હવાડો
96.એક ભવમાં બે ભવ કરવા
97.એક મરણિયો સોને ભારી પડે
98.એક મ્યાનમાં બે તલવાર ન રહે
99.એક સાંધે ત્યાં તેર તૂટે
100.એક હાથે તાળી ન પડે
101.એકનો બે ન થાય
102.એના પેટમાં પાપ છે
103.એનો કોઈ વાળ વાંકો ન કરી શકે
104.એરણની ચોરી ને સોયનું દાન
105.એલ-ફેલ બોલવું

ઓ-અઃ
106.ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાય
દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ ન જાય
107.ઓછું પાત્ર ને અદકું ભણ્યો
108.ઓડનું ચોડ કરવું
109.ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે

110.કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી
111.કજિયાનું મોં કાળું
112.કડવું ઓસડ મા જ પાય
113.કડવો ઘૂંટડો ગળે ઊતારવો
114.કપાસિયે કોઠી ફાટી ન જાય
115.કપાળ જોઈને ચાંદલો કરાય
116.કમળો હોય તેને પીળું દેખાય
117.કમાઉ દીકરો સૌને વહાલો લાગે
118.કરમ કોડીના અને લખણ લખેશરીના
119.કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી
120.કરો કંકુના
121.કરો તેવું પામો, વાવો તેવું લણો
122.કર્મીની જીભ, અકર્મીના ટાંટીયા
123.કર્યું કારવ્યું ધૂળમાં મળી જવું
124.કાકા મટીને ભત્રીજા ન થવાય
125.કાકો પરણ્યો ને ફોઈ રાંડી
126.કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો
127.કાગડા બધે ય કાળા હોય
128.કાગડો દહીંથરું લઈ ગયો
129.કાગના ડોળે રાહ જોવી
130.કાગનું બેસવું ને ડાળનું પડવું
131.કાગનો વાઘ કરવો
132.કાચા કાનનો માણસ
133.કાચું કાપવું
134.કાજીની કૂતરી મરી જાય ત્યારે આખું ગામ બેસવા આવે પણ
કાજી મરી જાય ત્યારે કાળો કાગડો ય ખરખરો કરવા ન આવે
135.કાન છે કે કોડિયું?
136.કાન પકડવા
137.કાન ભંભેરવા/કાનમાં ઝેર રેડવું
138.કાનખજુરાનો એકાદ પગ તૂટે તો શું ફરક પડે?
139.કાનનાં કીડા ખરી પડે તેવી ગાળ
140.કાનાફૂંસી કરવી
141.કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ
142.કામ કામને શિખવે
143.કામ પતે એટલે ગંગા નાહ્યા/જાન છૂટે
144.કામના કૂડા ને વાતોના રૂડા
145.કારતક મહિને કણબી ડાહ્યો
146.કાળા અક્ષર ભેંશ બરાબર
147.કાળા માથાનો માનવી ધારે તે કરી શકે
148.કાંચિડાની જેમ રંગ બદલવા
149.કાંટો કાંટાને કાઢે
150.કીડી પર કટક ન ઊતારાય
151.કીડીને કણ અને હાથીને મણ
152.કીડીને પાંખ ફૂટે એ એના મરવાની એંધાણી
153.કીધે કુંભાર ગધેડે ન ચડે
154.કુકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય
155.કુલડીમાં ગોળ ભાંગવો
156.કુંન્ડુ કથરોટને હસે
157.કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં
158.કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે
159.કૂતરાનો સંઘ કાશીએ ન પહોંચે
160.કૂતરું કાઢતા બિલાડું પેઠું
161.કૂવામાં હોય તો અવેડામાં આવે
162.કેટલી વીસે સો થાય તેની ખબર પડવી
163.કેસરિયા કરવા
164.કોઈની સાડીબાર ન રાખે
165.કોઠી ધોયે કાદવ જ નીકળે
166.કોઠે જઈ આવ્યો ને કથા કરવા બેઠો
167.કોડિયા જેવડું કપાળ અને વચ્ચે ભમરો
168.કોણીએ ગોળ ચોપડવો
169.કોણે કહ્યું’તું કે બેટા બાવળિયા પર ચડજો ?
170.કોથળામાં પાનશેરી રાખીને મારવો
171.કોથળામાંથી બિલાડું કાઢવું
172.કોના બાપની દિવાળી
173.કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે
174.કોલસાની દલાલીમાં કાળા હાથ
175.ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?


176.ખણખોદ કરવી
177.ખરા બપોરે તારા દેખાડવા
178.ખંગ વાળી દેવો
179.ખાઈને સૂઈ જવું મારીને ભાગી જવું
180.ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે
181.ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે
182.ખાડો ખોદે તે પડે
183.ખાતર ઉપર દીવો
184.ખાલી ચણો વાગે ઘણો
185.ખાળે ડૂચા અને દરવાજા મોકળા
186.ખિસ્સા ખાલી ને ભભકો ભારી
187.ખીલાના જોરે વાછરડું કૂદે
188.ખેલ ખતમ, પૈસા હજમ
189.ખેંચ તાણ મુઝે જોર આતા હૈ
190.ખોટો રૂપિયો કદી ન ખોવાય
191.ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ
192.ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર


193.ગઈ ગુજરી ભૂલી જ જવાની હોય
194.ગઈ તિથિ જોશી પણ ન વાંચે
195.ગગા મોટો થા પછી પરણાવશું
196.ગજ વાગતો નથી
197.ગજવેલના પારખાં ન હોય
198.ગતકડાં કાઢવા
199.ગધેડા ઉપર અંબાડી ન શોભે
200.ગધેડાને તાવ આવે તેવી વાત
201.ગરજ સરી એટલે વૈદ વેરી
202.ગરજવાનને અક્કલ ન હોય
203.ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે
204.ગંજીનો કૂતરો, ન ખાય ન ખાવા દે
205.ગાજરની પીપૂડી વાગે ત્યાં સુધી વગાડવાની ને પછી ખાઈ જવાની
206.ગાજ્યા મેઘ વરસે નહિ ને ભસ્યા કૂતરા કરડે નહિ
207.ગાડા નીચે કૂતરું
208.ગાડી પાટે ચડાવી દેવી
209.ગાડું ગબડાવવું
210.ગાડું જોઈને ગુડા ભાંગે
211.ગાભા કાઢી નાખવા
212.ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય
213.ગામના મહેલ જોઈ આપણાં ઝૂંપડાં તોડી ન નખાય
214.ગામના મોંએ ગરણું ન બંધાય
215.ગામનો ઉતાર
216.ગામમાં ઘર નહિ સીમમાં ખેતર નહિ
217.ગાય દોહી કૂતરાને પાવું
218.ગાંજ્યો જાય તેવો નથી
219.ગાંઠના ગોપીચંદન
220.ગાંડા સાથે ગામ જવું ને ભૂતની કરવી ભાઈબંધી
221.ગાંડાના ગામ ન વસે
222.ગાંડી માથે બેડું
223.ગાંડી પોતે સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે
224.ગાંધી-વૈદનું સહીયારું
225.ગેંગે-ફેંફે થઈ જવું
226.ગોળ ખાધા વેંત જુલાબ ન લાગે
227.ગોળ નાખો એટલું ગળ્યું લાગે
228.ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર
229.ગોળથી મરતો હોય તો ઝેર શું કામ પાવું?
230.ગ્રહણ ટાણે સાપ નીકળવો

ઘ-ઙ
231.ઘડો-લાડવો કરી નાખવો
232.ઘર ફૂટે ઘર જાય
233.ઘર બાળીને તીરથ ન કરાય
234.ઘરડા ગાડા વાળે
235.ઘરડી ઘોડી લાલ લગામ
236.ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો
237.ઘરના ભુવા ને ઘરના ડાકલાં
238.ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગી આગ
239.ઘરની ધોરાજી ચલાવવી
240.ઘરમાં વાઘ બહાર બકરી
241.ઘરમાં હાંડલા કુસ્તી કરે તેવી હાલત
242.ઘરે ધોળો હાથી બાંઘવો
243.ઘા પર મીઠું ભભરાવવું
244.ઘાણીનો બળદ ગમે તેટલું ચાલે પણ રહે જ્યાં હતો ત્યાં જ
245.ઘી ઢોળાયું તો ખીચડીમાં
246.ઘી-કેળાં થઈ જવા
247.ઘીના ઠામમાં ઘી પડી રહ્યું
248.ઘેર ઘેર માટીના ચૂલા
249.ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય
250.ઘોડે ચડીને આવવું
251.ઘોરખોદિયો
252.ઘોંસ પરોણો કરવો


253.ચકલી નાની ને ફૈડકો મોટો
254.ચકીબાઈ નાહી રહ્યાં
255.ચડાઉ ધનેડું
256.ચપટી ધૂળની ય જરૂર પડે
257.ચપટી મીઠાની તાણ
258.ચમડી તૂટે પણ દમડી ન છૂટે
259.ચમત્કાર વિના નમસ્કાર નહિ
260.ચલક ચલાણું ઓલે ઘેર ભાણું
261.ચા કરતાં કીટલી વધારે ગરમ હોય
262.ચાદર જોઈને પગ પહોળા કરાય
263.ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકના ઓટલા
264.ચાલતી ગાડીએ ચડી બેસવું
265.ચીભડાના ચોરને ફાંસીની સજા
266.ચીંથરે વીંટાળેલું રતન
267.ચેતતો નર સદા સુખી
268.ચોર કોટવાલને દંડે
269.ચોર પણ ચાર ઘર છોડે
270.ચોરની દાઢીમાં તણખલું
271.ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રૂએ
272.ચોરની માને ભાંડ પરણે
273.ચોરની વાદે ચણા ઉપાડવા જવું
274.ચોરને કહે ચોરી કરજે અને સિપાઈને કહે જાગતો રહેજે
275.ચોરને ઘેર ચોર પરોણો
276.ચોરનો ભાઈ ઘંટીચોર
277.ચોરી પર શીનાજોરી
278.ચોળીને ચીકણું કરવું
279.ચૌદમું રતન ચખાડવું


280.છકી જવું
281.છક્કડ ખાઈ જવું
282.છછૂંદરવેડા કરવા
283.છઠ્ઠીનું ધાવણ યાદ આવી જવું
284.છાગનપતિયાં કરવા
285.છાજિયા લેવા
286.છાણના દેવને કપાસિયાની જ આંખ હોય
287.છાતી પર મગ દળવા
288.છાપરે ચડાવી દેવો
289.છાશ લેવા જવી અને દોણી સંતાડવી
290.છાશમાં માખણ જાય અને વહુ ફુવડ કહેવાય
291.છાસિયું કરવું
292.છિનાળું કરવું
293.છીંડે ચડ્યો તે ચોર
294.છેલ્લા પાટલે બેસી જવું
295.છેલ્લું ઓસડ છાશ
296.છોકરાંને છાશ ભેગા કરવા
297.છોકરાંનો ખેલ નથી
298.છોકરીને અને ઉકરડાને વધતાં વાર ન લાગે
299.છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય


300.જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે ?
301.જનોઈવઢ ઘા
302.જમણમાં લાડુ અને સગપણમાં સાઢુ
303.જમવામાં જગલો અને કૂટવામાં ભગલો
304.જમાઈ એટલે દશમો ગ્રહ
305.જર, જમીન ને જોરું, એ ત્રણ કજિયાના છોરું
306.જશને બદલે જોડા
307.જંગ જીત્યો રે મારો કાણિયો, વહુ ચલે તબ જાણિયો
308.જા બિલાડી મોભામોભ
309.જા બિલ્લી કૂત્તે કો માર
310.જાગ્યા ત્યાંથી સવાર
311.જાડો નર જોઈને સૂળીએ ચડાવવો
312.જાતે પગ પર કુહાડો મારવો
313.જીભ આપવી
314.જીભ કચરવી
315.જીભમાં હાડકું ન હોય, તે આમ પણ વળે અને તેમ પણ વળે
316.જીવ ઝાલ્યો રહેતો નથી
317.જીવતા જગતિયું કરવું
318.જીવતો નર ભદ્રા પામે
319.જીવવું થોડું ને જંજાળ ઝાઝી
320.જીવો અને જીવવા દો
321.જીવ્યા કરતાં જોયું ભલું
322.જે ચડે તે પડે
323.જે જન્મ્યું તે જાય
324.જે જાય દરબાર તેના વેચાય ઘરબાર
325.જે નમે તે સૌને ગમે
326.જે ફરે તે ચરે
327.જે વાર્યા ન વરે તે હાર્યા વરે
328.જે સૌનું થશે તે વહુનું થશે
329.જેસલ હટે જવભર ને તોરલ હટે તલભર
330.જેટલા મોં તેટલી વાતો
331.જેટલા સાંધા એટલા વાંધા
332.જેટલો ગોળ નાખો તેટલું ગળ્યું લાગે
333.જેટલો બહાર છે તેથી વધુ ભોંયમાં છે
334.જેણે મૂકી લાજ એનું નાનું સરખું રાજ
335.જેના લગન હોય તેના જ ગીત ગવાય
336.જેના હાથમાં તેના મોંમા
337.જેની લાઠી તેની ભેંસ
338.જેની રૂપાળી વહુ તેના ભાઈબંધ બહુ
339.જેનું ખાય તેનું ખોદે
340.જેનું નામ તેનો નાશ
341.જેને કોઈ ન પહોંચે તેને પેટ પહોંચે
342.જેને રામ રાખે તેને કોણ ચાખે
343.જેનો આગેવાન આંધળો તેનું કટક કૂવામાં
344.જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી
345.જેવા સાથે તેવા
346.જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ
347.જેવી સોબત તેવી અસર
348.જેવું કામ તેવા દામ
349.જેવો ગોળ વિનાનો કંસાર એવો મા વિનાનો સંસાર
350.જેવો દેશ તેવો વેશ
351.જેવો સંગ તેવો રંગ
352.જોશીના પાટલે અને વૈદના ખાટલે
353.જ્યાં ગોળ હોય ત્યાં માખી બમણતી આવે જ
354.જ્યાં ચાહ ત્યાં રાહ
355.જ્યાં સંપ ત્યાં જંપ
356.જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ

ઝ-ઞ
357.ઝાઝા રસોઈયા રસોઈ બગાડે
358.ઝાઝા હાથ રળિયામણા
359.ઝાઝા હાંડલા ભેગા થાય તો ખખડે પણ ખરા
360.ઝાઝી કીડી સાપને ખાઈ જાય
361.ઝાઝી સૂયાણી વિયાંતર બગાડે
362.ઝેરના પારખા ન હોય


363.ટકાની ડોશી અને ઢબુનું મૂંડામણ
364.ટાઢા પહોરની તોપ ફોડવી
365.ટાઢા પાણીએ ખસ ગઈ
366.ટાલિયા નર કો’ક નિર્ધન
367.ટાંટીયાની કઢી થઈ જવી
368.ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય
369.ટેભા ટૂટી જવા
370.ટોપી ફેરવી નાખવી

371.ઠરીને ઠામ થવું
372.ઠરીને ઠીંકરું થઈ જવું
373.ઠોઠ નિશાળિયાને વૈતરણા ઝાઝા
374.ઠોકર વાગે ત્યારે જ અક્કલ આવે
ડ-ઢ-ણ

375.ડહાપણની દાઢ ઊગવી
376.ડાકણેય એક ઘર તો છોડે
377.ડાબા હાથની વાત જમણાને ખબર ન પડે
378.ડાહીબાઈને બોલાવો ને ખીરમાં મીઠું નખાવો
379.ડાંગે માર્યા પાણી જુદા ન પડે
380.ડીંગ હાંકવી
381.ડીંડવાણું ચલાવવું
382.ડુંગર દૂરથી રળિયામણા
383.ડૂબતો માણસ તરણું પકડે
384.ડોશી મરે તેનો ભો નથી, જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે
385.ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મર
386.ઢાંકો-ઢૂંબો કરવો


387.તમાચો મારી ગાલ લાલ રાખવો
388.તમાશાને તેડું ન હોય
389.તલપાપડ થવું
390.તલમાં તેલ નથી
391.તલવારની ધાર ઉપર ચાલવું
392.ત્રણ સાથે જાય તો થાય ત્રેખડ ને માથે પડે ભેખડ
393.ત્રાગું કરવું
394.ત્રેવડ એટલે ત્રીજો ભાઈ
395.તારા જેવા તાંબિયાના તેર મળે છે
396.તારા બાપનું કપાળ
397.તારી અક્કલ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી?
398.તારું મારું સહિયારું ને મારું મારા બાપનું
399.તાલમેલ ને તાશેરો
400.તાંબિયાની તોલડી તેર વાના માંગે
401.તીરથે જઈએ તો મૂંડાવું તો પડે જ
402.તીસમારખાં
403.તુંબડીમાં કાંકરા
404.તેજીને ટકોરો, ગધેડાને ડફણાં
405.તેલ જુઓ તેલની ધાર જુઓ
406.તેલ પાઈને એરંડિયું કાઢવું
407.તોબા પોકારવી
408.તોળી તોળીને બોલવું


409.થાક્યાના ગાઉ છેટા હોય
410.થાબડભાણા કરવા
411.થાય તેવા થઈએ ને ગામ વચ્ચે રહીએ
412.થૂંકના સાંધા કેટલા દી ટકે?
413.થૂંકેલું પાછું ગળવું


414.દયા ડાકણને ખાય
415.દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે
416.દળી, દળીને ઢાંકણીમાં
417.દશેરાના દિવસે જ ઘોડુ ન દોડે
418.દાઝ્યા પર ડામ
419.દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી
420.દાણો દબાવી/ચાંપી જોવો
421.દાધારિંગો
422.દાનત ખોરા ટોપરા જેવી
423.દામ કરે કામ અને બીબી કરે સલામ
424.દાળમાં કાળું
425.દાંત કાઢવા
426.દાંત ખાટા કરી નાખવા
427.દાંતે તરણું પકડવું
428.દી ભરાઈ ગયા છે
429.દીકરી એટલે સાપનો ભારો
430.દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
431.દીવા તળે અંધારું
432.દીવાલને પણ કાન હોય
433.દુકાળમાં અધિક માસ
434.દુ:ખતી રગ દબાવવી
435.દુ:ખનું ઓસડ દહાડા
436.દુ:ખે છે પેટ અને કૂટે છે માથું
437.દૂઝણી ગાયની લાત ભલી
438.દૂધ પાઈને સાપ ઉછેરવો
439.દૂધ, સાકર, એલચી, વરીઆળી ને દ્રાક્ષ
જો કંઠનો ખપ હોય તો પાંચેય વસ્તુ રાખ
440.દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું
441.દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ
442.દે દામોદર દાળમાં પાણી
443.દેખવું નહિ અને દાઝવું નહિ
444.દેવ દેવલા સમાતા ન હોય ત્યાં પૂજારાને ક્યાં બેસાડવા
445.દોડવું હતું ને ઢાળ મળ્યો
446.દોરડી બળે પણ વળ ન છૂટે
447.દ્રાક્ષ ખાટી છે


448.ધકેલ પંચા દોઢસો
449.ધણીની નજર એક, ચોરની નજર ચાર
450.ધનોત-પનોત કાઢી નાખવું
451.ધરતીનો છેડો ઘર
452.ધરમ કરતાં ધાડ પડી
453.ધરમ ધક્કો
454.ધરમના કામમાં ઢીલ ન હોય
455.ધરમની ગાયના દાંત ન જોવાય
456.ધાર્યું ધણીનું થાય
457.ધીરજના ફળ મીઠા હોય
458.ધુમાડાને બાચકા ભર્યે દહાડો ન વળે
459.ધૂળ ઉપર લીંપણ ન કરાય
460.ધોકે નાર પાંસરી
461.ધોબીનો કૂતરો, નહિ ઘરનો નહિ ઘાટનો
462.ધોયેલ મૂળા જેવો
463.ધોળા દિવસે તારા દેખાવા
464.ધોળામાં ધૂળ પડી
465.ધોળિયા સાથે કાળિયો રહે, વાન ન આવે, સાન તો આવે


466.ન આવડે ભીખ તો વૈદું શીખ
467.ન ત્રણમાં, ન તેરમાં, ન છપ્પનના મેળમાં
468.ન બોલ્યામાં નવ ગુણ
469.ન મળી નારી એટલે સહેજે બાવા બ્રહ્મચારી
470.ન મામા કરતા કહેણો મામો સારો
471.નકલમાં અક્કલ ન હોય
472.નગારખાનામાં પીપૂડીનો અવાજ ક્યાંથી સંભળાય?
473.નજર ઉતારવી
474.નજર બગાડવી
475.નજર લાગવી
476.નજરે ચડી જવું
477.નજરે જોયાનું ઝેર છે
478.નથ ઘાલવી
479.નદીના મૂળ અને ઋષિના કુળ ન શોધાય
480.નબળો ધણી બૈરી પર શૂરો
481.નમાજ પડતા મસીદ કોટે વળગી
482.નરમ ઘેંશ જેવો
483.નવ ગજના નમસ્કાર
484.નવરો ધૂપ
485.નવરો બેઠો નખ્ખોદ કાઢે
486.નવાણિયો કૂટાઈ ગયો
487.નવાણુંનો ધક્કો લાગવો
488.નવી ગિલ્લી નવો દાવ
489.નવી વહુ નવ દહાડા
490.નવે નાકે દિવાળી
491.નવો મુલ્લો બાંગ વધુ જોરથી પોકારે
492.નવો મુસલમાન નવ વાર નમાજ પઢે
493.નસીબ અવળા હોય તો ભોંયમાંથી ભાલા વાગે
494.નસીબ બેઠેલાનું બેઠું રહે, દોડતાનું દોડતું રહે
495.નસીબનો બળિયો
496.નાક કપાઈ જવું
497.નાક કપાવી અપશુકન ન કરાવાય
498.નાકે છી ગંધાતી નથી
499.નાગાની પાનશેરી ભારે હોય
500.નાગાને નાવું શું અને નીચોવવું શું ?
501.નાચવું ન હોય તો આંગણું વાંકુ
502.નાણા વગરનો નાથીયો, નાણે નાથાલાલ
503.નાતનો માલ નાત જમે, મુસાભાઈના વા ને પાણી
504.નાના મોઢે મોટી વાત
505.નાનો પણ રાઈનો દાણો
506.નીર-ક્ષીર વિવેક
507.નેવાના પાણી મોભે ના ચડે
508.નોકર ખાય તો નફો જાય, શેઠ ખાય તો મૂડી જાય


509.પઈની પેદાશ નહિ ને ઘડીની ફુરસદ નહિ
510.પગ કુંડાળામાં પડી જવો
511.પગ ન ઊપડવો
512.પડતો બોલ ઝીલવો
513.પડી પટોડે ભાત, ફાટે પણ ફીટે નહિ
514.પડ્યા પર પાટું
515.પડ્યો પોદળો ધૂળ ઉપાડે
516.પઢાવેલો પોપટ
517.પત્તર ખાંડવી
518.પથ્થર ઉપર પાણી
519.પરચો આપવો/દેખાડવો
520.પરણ્યા નથી પણ પાટલે તો બેઠા છો ને?
521.પલાળ્યું છે એટલે મૂંડાવવું તો પડશે જ ને
522.પવન પ્રમાણે સઢ ફેરવવો
523.પહેલું સુખ તે જાતે નર્યા
524.પહેલો ઘા પરમેશ્વરનો
525.પહેલો સગો પાડોશી
526.પહોંચેલ માયા/બુટ્ટી
527.પ્રસાદી ચખાડવી
528.પંચ કહે તે પરમેશ્વર
529.પાકા ઘડે કાંઠા ન ચડે
530.પાઘડી ફેરવી નાખવી
531.પાઘડીનો વળ છેડે આવે
532.પાટિયાં બેસી જવાં
533.પાટો બાઝવો
534.પાઠ ભણાવવો
535.પાણી ઉતારવું
536.પાણી ચડાવવું
537.પાણી દેખાડવું
538.પાણી પહેલા પાળ બાંધી લેવી સારી
539.પાણી પાણી કરી નાખવું
540.પાણી પીને ઘર પૂછવું
541.પાણી ફેરવવું
542.પાણીચું આપવું
543.પાણીમાં બેસી જવું
544.પાણીમાં રહીને મગર સાથે વેર ન બંધાય
545.પાણીમાંથી પોરા કાઢવા
546.પાનો ચડાવવો
547.પાપ છાપરે ચડીને પોકારે
548.પાપડતોડ પહેલવાન
549.પાપડી ભેગી ઈયળ બફાય
550.પાપનો ઘડો ભરાઈ જવો
551.પાપી પેટનો સવાલ છે
552.પારકા કજિયા ઉછીના ન લેવાય
553.પારકા છોકરાને જતિ કરવા સૌ તૈયાર હોય
554.પારકી આશ સદા નિરાશ
555.પારકી છઠ્ઠીનો જાગતલ
556.પારકી મા જ કાન વિંધે
557.પારકી લેખણ, પારકી શાહી, મત્તું મારે માવજીભાઈ
558.પારકે પાદર પહોળા થવું
559.પારકે પૈસે દિવાળી
560.પારકે પૈસે પરમાનંદ
561.પારકે ભાણે લાડુ મોટો દેખાય
562.પાશેરામાં પહેલી પૂણી છે
563.પાંચમની છઠ્ઠ ક્યારે ન થાય
564.પાંચમાં પૂછાય તેવો
565.પાંચે ય આંગળી ઘીમાં
566.પાંચે ય આંગળી સરખી ન હોય
567.પાંચે ય આંગળીએ દેવ પૂજવા
568.પાંસરુંદોર કરી નાખવું/થઈ જવું
569.પિયરની પાલખી કરતાં સાસરિયાની સૂળી સારી
570.પીઠ પાછળ ઘા
571.પીળું તેટલું સોનું નહિ, ઊજળું તેટલું દૂધ નહિ
572.પુણ્ય પરવારી જવું
573.પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી
574.પુરાણ માંડવું
575.પેટ કરાવે વેઠ
576.પેટ ચોળીને શૂળ ઊભું ન કરાય
577.પેટ છે કે પાતાળ ?
578.પેટછૂટી વાત કરવી
579.પેટનો બળ્યો ગામ બાળે
580.પેટમાં પેસીને પગ પહોળા કરવા
581.પેટમાં ફાળ પડવી
582.પેટિયું રળી લેવું
583.પેટે પાટા બાંધવા
584.પૈસા તો ડાબા હાથનો મેલ છે
585.પૈસાનું પાણી કરવું
586.પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ
587.પોચું ભાળી જવું
588.પોત પ્રકાશવું
589.પોતાના પગ નીચે રેલો આવે ત્યારે જ ખબર પડે
590.પોતાની ગલીમાં કુતરો પણ સિંહ
591.પોતાનો કક્કો જ ખરો કરવો
592.પોતિયા ઢીલા થઈ જવા
593.પોતિયું કાઢીને ઊભા રહેવું
594.પોથી માંહેના રીંગણા
595.પોદળામાં સાંઠો
596.પોપટીયું જ્ઞાન
597.પોપાબાઈનું રાજ
598.પોબારા ગણી જવા
599.પોલ ખૂલી ગઈ


600.ફઈને મૂછ ઉગે તો તેને કાકો કહેવાય
601.ફના- ફાતિયા થઈ જવા
602.ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે
603.ફાચર મારવી
604.ફાટીને ધુમાડે જવું
605.ફાવ્યો વખણાય
606.ફાળિયું ખંખેરી નાખવું
607.ફાંકો રાખવો
608.ફુલ નહિ તો ફુલની પાંખડી
609.ફૂલાઈને ફાળકો થઈ જવું
610.ફૂંકી ફૂંકીને પગ મૂકવો


611.બકરું કાઢતા ઊંટ પેઠું
612.બગભગત-ઠગભગત
613.બગાસું ખાતા પતાસું મળ્યું
614.બત્રીસ કોઠે દીવા પ્રગટ્યા
615.બધો ભાર કન્યાની કેડ પર
616.બલિદાનનો બકરો
617.બળતાંમાં ઘી હોમવું
618.બળતું ઘર કૃષ્ણાર્પણ કરવું
619.બળિયાના બે ભાગ
620.બાઈ બાઈ ચારણી
621.બાઈને કોઈ લે નહિ ને ભાઈને કોઈ આપે નહિ
622.બાડા ગામમાં બે બારશ
623.બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા
624.બાપ શેર તો દીકરો સવા શેર
625.બાપના કૂવામાં ડુબી ન મરાય
626.બાપના પૈસે તાગડધીન્ના
627.બાપનું વહાણ ને બેસવાની તાણ
628.બાપે માર્યા વેર
629.બાફી મારવું
630.બાર ગાઉએ બોલી બદલાય
631.બાર બાવા ને તેર ચોકા
632.બાર વરસે બાવો બોલ્યો, જા બેટા દુકાળ પડશે
633.બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી
634.બારે મેઘ ખાંગા થવા
635.બારે વહાણ ડૂબી જવા
636.બાવળ વાવો તો કાંટા ઉગે અને આંબો વાવો તો કેરી મળે
637.બાવા બાર ને લાડવા ચાર
638.બાવાના બેઉ બગડ્યા
639.બાવો ઉઠ્યો બગલમાં હાથ
640.બાંધી મુઠ્ઠી લાખની, ઉઘાડી વા ખાય
641.બિલાડીના કીધે શીંકુ ન ટૂટે
642.બિલાડીના પેટમાં ખીર ન ટકે, બૈરાંના પેટમાં વાત ન ટકે
643.બિલાડીની ડોકે ઘંટ બાંધે કોણ?
644.બિલાડીને દૂધ ભળાવો તો પછી શું થાય ?
645.બીજાની ચિતા પર પોતાની ભાખરી શેકી લેવી
646.બીડું ઝડપવું
647.બે ઘરનો પરોણો ભૂખે મરે
648.બે પાડા લડે તેમાં ઝાડનો ખો નીકળે
649.બે પાંદડે થવું
650.બે બદામનો માણસ
651.બે બાજુની ઢોલકી વગાડવી
652.બેઉ હાથમાં લાડવા
653.બેઠાં બેઠાં ખાધે તો કુબેરના ભંડાર પણ ખૂટી જાય
654.બૈરાંની બુદ્ધિ પગની પાનીએ
655.બોડી-બામણીનું ખેતર
656.બોલે તેના બોર વેંચાય
657.બંધ બેસતી પાઘડી પહેરી લેવી
658.બ્રાહ્મણી વંઠે તો તરકડે જાય


659.ભડનો દીકરો
660.ભણેલા ભીંત ભૂલે
661.ભલભલાને ભૂ પાઈ દેવું
662.ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ
663.ભાગતા ભૂતની ચોટલી ભલી
664.ભાગ્યશાળીને ભૂત રળે
665.ભાંગરો વાટવો
666.ભાંગ્યાનો ભેરુ
667.ભાંગ્યું તો ય ભરુચ
668.ભાંડો ફૂટી ગયો
669.ભીખના હાંલ્લા શીંકે ન ચડે
670.ભુવો ધૂણે પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે
671.ભૂત ગયું ને પલિત આવ્યું
672.ભૂતનું સ્થાનક પીપળો
673.ભૂતોભાઈ પણ ઓળખતો નથી.

ભુસાઇ ગયેલી ફાઇલો પાછી મેળવો

ગઇ કાલે સર્ફીંગ કરતા કરતા આ ખુબ જ ઉપયોગી સોફ્ટ્વેર મળી આવ્યો..તમે પણ અહીથી ડાઉનલોડ કરી સકો છો.આ સોફ્ટવેર ની મદદ થી તમે કોઈપણ ડીલીટ થયેલી ફાઈલને પછી મેળવી શકો છો. ઘણી વખત તો ફોરમેટ કરેલી હાર્ડડિસ્ક/મેમરીકાર્ડ માંથી પણ ફાઈલો રીકવર થયેલી  છે. આ સોફ્ટવેર પેન ડ્રાઈવ માંથી પણ ફાઈલ ને રીકવર કરી આપે છે.

આ રહી લિંક :: Download From Here

ડોમેઇન નેમ એટલે શુ? ડોમેઇનર કેવી રીતે બનશો?

ડોમેઇન નેમ એ ઇન્ટર્નેટ ની એક પ્રકાર ની નામ આપવાની પદ્ધ્તી છે જેવી રીતે દરેક વસ્તુ નુ નામ હોય છે.તે ડીએનએસ ના નામ થી ઓલ્ખાતી પદ્ધતી ના આધારે કામ કરે છે.દરેક કોમ્પ્યુટર એક આઇ.પી. એદ્રેસ ધરાવતુ હોય છે પણ વ્યવ્હારુ રીતે સરળતા પડે એ માટે તેનુ કોઇ એક નામ હોય છે.જેમ કે ગુગલ નુ આઇ.પી. એડ્રેસ 64.233.191.255 છે.
ડોમેઇન નેમ ના ઘણા બધા ઉપયોગ થતા હોય છે .તેમજ ઘણા બધા પ્રકાર ના ડોમેઇન એક્ષેઇન્ટેસન પણ હોય છે.જેમ કે .કોમ , .ઇન , .ઓઆજી ,.કો.ઇન વગેરે…..

કોઇ વ્યક્તી ડોમેઇન ને હોસ્ટીન્ગ કરી ને વેબ સાઇટ બનાવે છે તો વળી કોઇ તેને પાર્કીન્ગ મા મુકી ને કમાણી કરે છે.અમુક વ્યક્તિ જે ડોમેઇન મા
રોકાણ કરતા હોય છે તે ડોમેઇનર તરિકે ોલ્ખય છે ને ઘણ લોકો હજારો રોકીને કરોડો કમાતા હોય છે જેમ કે Sarees.in માલિકે સાડા ચાર લાખ રુપિય મા તેમ્નુ ડોમેઇન 2011 મા વેચેલુ.કોઇ પણ વિધ્યાર્થી આ ધન્ધો કરી સકે છે.આના માટે કોઇ મોટુ રોકાણ કરવુ પડ્તુ નથી કે અનુભવ ની જરુર નથી.એક વખત ફક્ત રુપિયા ૫૦૦ નુ રોકાણ કરવાનુ રહે છે.

ગુજરાતીમાં ટાઈપ કરવા શુ કરશો?

માઈક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૩ સ્યુટમાં ઈન્ડીક ભાષાઓમાં ટાઈપ કરવાને ટેકો અપાયેલો હોવાથી, જે ભારતીય ભાષાઓને ટેકો અપાયો છે, તેમાંથી કોઈ પણ ભાષા દ્વારા યુઝર ટાઈપ કરી શકે છે. અત્યારે માઈક્રોસોફ્ટ ૨૦૦૩ દ્વારા જેનો ઉપયોગ શક્ય છે, તે ભાષાઓ છે, હિન્દી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, તમિલ અને બંગાળી. કોઈ પણ ભારતીય લિપિની મુખ્ય ખાસિયત હોય છે તેનાં જટિલ અક્ષરો અને ચિહ્નો, અને તેને ઈન્ડીક IME વડે, એટલે કે ઈન્પુટ મેથડ એડીટર વડે ટાઈપ કરવાની પધ્ધતિ એકસરખી હોય છે.

ઈન્પુટ મેથડ એડીટર (જેને ઈન્પુટ મેથડ એન્વાયર્મેન્ટ પણ કહેવાય છે), એ એક એવો પ્રોગ્રામ છે, અથવા તો એક ઓપરેટીન્ગ સિસ્ટમ કોમ્પોનન્ટ છે, કે જેના દ્વારા કમ્પ્યુટર યુઝર્સ સામાન્ય પાશ્ચાત્ય કીબોર્ડ વાપરીને જ આ જટિલ અક્ષરો અને ચિહ્નો ટાઈપ કરી શકે છે. (જાપાનીઝ, ચાઈનીઝ, તિબેટીઅન અને કોરીઅન અક્ષરો પણ ઈન્ડીક અક્ષરો જેવાં જ જટિલ છે.)
જો યુઝરને હિન્દી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, તમિલ કે બંગાળી જેવી ભારતીય ભાષામાં ટાઈપ કરવું હોય, તો તે માટે IME, એ માઈક્રોસોફ્ટ ઓફિસ પ્રોડક્ટ્સના ક્ષેત્રના કાર્યોમાંનું એક મહત્વનું કોમ્પોનન્ટ છે. માઈક્રોસોફ્ટ ઓફિસમાં કામ કરનારા કોઈ પણ યુઝરને આમાંની કોઈ પણ ભાષામાં ટાઈપ કરવું હોય, તો તે તેમને ક્યાં તો માઈક્રોસોફ્ટ ઓફિસની CD ઉપર મળશે અથવા તો માઈક્રોસોફ્ટ ભાષાઈન્ડીયા પોર્ટલના એન્ડ-યુઝર્સ (End users) વિભાગમાંની ડાઉનલોડ લીન્ક દ્વારા મળશે.
અન્ય ભારતીય ભાષાઓની સરખામણીમાં ગુજરાતી હજી તરુણ હોવાં છતાં, તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. દુનિયામાં જુદી જુદી જગ્યાએ થઈને, ભારત અને વિદેશમાં વસતા ગુજરાતી-ભાષીઓની સંખ્યા ૫ કરોડથી પણ વધારે છે. કમ્પ્યુટર પર વિન્ડોઝ XP પ્લેટફોર્મ ઉપર, ગુજરાતીમાં ઓફિસ-બેઝ્ડ કાર્યો ચાલુ કરવા માટે, નીચે જણાવેલી સરળ રીત અનુસરો :

IME ના શક્ય ઉપયોગ માટે કમ્પ્યુટર પર ગુજરાતી IME ને આપવામાં આવેલો ‘સપોર્ટ’, એટલે કે આધાર, ચાલુ કરાયેલો હોવો જોઈએ. યુઝરે ‘કન્ટ્રોલ પેનલ’માં જઈને ‘રીજીયનલ લેન્ગવેજ ઓપ્શન્સ’ નામના બટન પર ક્લીક કરવાનું હોય છે. તેનાથી ટેબ-કી દ્વારા ત્રણ વિકલ્પ મળશે: રીજીયનલ ઓપ્શન્સ, લેન્ગવેજ અનેએડવાન્સ્ડ. તેમાંના લેન્ગવેજ (Languages) ટેબને પસંદગી આપો. હવે એક ખાના આકારમાં ‘ઈન્સ્ટોલ ફાઈલ્સ ફોર કોમ્પ્લેક્ષ સ્ક્રીપ્ટ્સ એન્ડ લેફ્ટ-ટુ-રાઈટ લેન્ગવેજીસ (ઈન્ક્લુડીન્ગ થાઈ)’ લખેલું હોય, ત્યાં ખરાની નિશાની કરો અને પછી ‘એપ્લાય’ ઉપર ક્લીક કરો. હવે વિન્ડોઝ XP ની CD મૂકો અને બાકીનું સંચાલન પૂરું કરો.
ગુજરાતી IME ની ‘સેટ-અપ’ ફાઈલ ચલાવવી અને કમ્પ્યુટરને ‘રીસ્ટાર્ટ’ કરવું એટલે કે ફરીથી ચાલુ કરવું.
હવે પછી જે ભાષાની જરૂર હોય, તેને માટે કીબોર્ડના લેઆઉટને તૈયાર કરવાનું રહે છે. યુઝરે ‘કન્ટ્રોલ પેનલ’માં જઈને રીજીયનલ લેન્ગવેજ ઓપ્શન્સ નામના બટન પર ક્લીક કરવાનું હોય છે. તેમાંના જે ત્રણ ટેબ દેખાય છે, તેમાંથી લેન્ગવેજ ટેબને પસંદગી આપો. ત્યાર પછી ટેક્સ્ટ સર્વિસ અને ઈન્પુટ લેન્ગવેજ વિભાગમાંથી ‘ડીટેલ…’ દર્શાવતા બટન પર ક્લીક કરો. આ બટન ક્લીક કરીને, ઈન્પુટ લેન્ગવેજ તરીકે ગુજરાતીને પસંદ કરો અને કીબોર્ડ તરીકે ગુજરાતી ઉમેરો. હવે પસંદગી માટે ઉપલબ્ધ વિકલ્પોમાંથી ઈન્ડીક IME (V5.1) ને પસંદ કરો.
એકવાર ઈન્સ્ટોલેશન પૂરું થઈ જાય, પછી વર્ડપેડ કે નોટપેડ, કે પછી ઓફિસની કોઈ પણ એપ્લીકેશન ચાલુ કરો. હવે સ્ક્રીન પરની નીચેના પટ્ટા ઉપરના વિન્ડોઝ ટાસ્ક-બારમાં, જમણે છેડે રહેલા લેન્ગવેજ ઈન્ડીકેટર ઉપર ક્લીક કરો, અને તેમાંથી ખુલતા નાનકડા મેન્યુમાંથી ‘ઈન્ડીક ઈન્ડીક IME (V5.1)’ ને પસંદ કરો.
હવે ગુજરાતીમાં ટાઈપ કરવા માટે તમારું કમ્પ્યુટર તૈયાર છે.
ગુજરાતીનું ઈન્ડીક IME 1, પાંચ જાતના કીબોર્ડ સાથે આવે છે.
1. ગુજરાતી ટ્રાન્સલીટરેશન:
ફોનેટીક એટલે કે ધ્વન્યાત્મક રીતે ટાઈપ કરવાથી, યુઝર તેનું લખાણ સામાન્ય અંગ્રેજી કીબોર્ડ વાપરીને રોમન લિપિમાં ટાઈપ કરી શકે છે, અને તરત જ તેનું ટ્રાન્સલીટરેશન દ્વારા ગુજરાતી લિપિમાં રૂપાંતર થઈ જાય છે. આનો સંબંધ ધ્વન્યાત્મક પધ્ધતિનાં તર્ક સાથે હોય છે અને શબ્દ જે રીતે બોલાતો હોય, તે રીતે ટાઈપ કરવાથી આ બહુ અસરકારક રહે છે.
2. ગુજરાતી ટાઈપરાઈટર:
ટાઈપીંગ માટે વપરાતું આ એક બીજું કીબોર્ડ છે. ગુજરાતી ટાઈપરાઈટર કીબોર્ડના નકશા પ્રમાણે ટાઈપ કરી શકાય છે.
3. ગુજરાતી ઈન્સ્ક્રીપ્ટ:
આ એક એવું ગુજરાતી કીબોર્ડ છે, જ્યાં યુઝર મૂળ અક્ષરોને એક શ્રેણીમાં ટાઈપ કરે છે અને એક ખાસ તર્ક દ્વારા નક્કી થાય છે કે તેમાંનાં કયાં અક્ષરોને જોડવાં અને ગોઠવવાં, કે જેથી glyph ની રચના થાય.
4. ગુજરાતી ગોદરેજ ઈન્ડીકા:
આ એક એવું ગુજરાતી કીબોર્ડ છે કે જેમાં ગુજરાતી ગોદરેજ ઈન્ડીકા કીબોર્ડના નકશા પ્રમાણે ટાઈપ કરી શકાય છે.
5. ગુજરાતી રેમીન્ગટન ઈન્ડીકા:
આ એક એવું ગુજરાતી કીબોર્ડ છે કે જેમાં ગુજરાતી રેમીન્ગટન ઈન્ડીકા કીબોર્ડના નકશા પ્રમાણે ટાઈપ કરી શકાય છે.
6. ગુજરાતી સ્પેશીયલ કેરેક્ટર:
આ કીબોર્ડમાં ગુજરાતીમાં વપરાતા ખાસ સ્પેશીયલ અક્ષરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતી IME દ્વારા મળતા આ જુદા જુદા ફીચર્સને લીધે, યુઝર માઈક્રોસોફ્ટ ઓફિસના ઉપયોગથી ડૉક્યુમેન્ટ્સમાં એટલે કે દસ્તાવેજમાં, ગુજરાતીમાં ટાઈપની કોઈ પણ રીત વાપરીને બહુ સરળતાથી ટાઈપ કરી શકે છે.
ગુજરાતી IME માં ટાઈપ કરવાના કેટલાક મુદ્દા છે. ઈન્ડીક લિપિની જટિલતા અને તે તરફ ચાલુ રહેલો વિકાસ, તે બંન્ને જોતાં કેટલીક સાવચેતી જરૂરી છે અને IME નો ઉપયોગ કરવા માટે કેટલાક મુદ્દા યાદ રાખવા જરૂરી છે.

માઈક્રોસોફ્ટ એક્સેલમાં IME વાપરતી વખતે, લખાણ પછી સ્પેસ-બાર, એન્ટર-કી, કે ટેબ-કી દબાવ્યા પછી જ લખાણને જોઈ શકાય છે.
જ્યારે જાતે બનાવેલા વર્ડલિસ્ટની ખુલેલી વિન્ડો (બારી) બંધ થાય, પછી કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર એક નાની વિન્ડો ખુલ્લી રહેશે.
માઈક્રોસોફ્ટ ફ્રન્ટ પેજ અથવા માઈક્રોસોફ્ટ આઉટલુકના માઈક્રોસોફ્ટ કમ્પોઝ ના ઓપ્શનમાં જો ગુજરાતી લખાણ બહુ ઝડપથી ટાઈપ કરવામાં આવે, તો પ્રોગ્રામ ‘ક્રેશ’ થઈ શકે છે એટલે કે અટકી શકે છે. તેથી, ટાઈપીંગની ઝડપ સામાન્ય રાખવી પડશે.
માઈક્રોસોફ્ટ એક્સેલમાં ગુજરાતી લિપિ વાપરવાથી પ્રોગ્રામ ગમે ત્યારે ‘ક્રેશ’ થવાની શક્યતા ઘણી રહેલી છે. તેથી, ડેટાનો વારંવાર સંગ્રહ કરવો જોઈએ.
માઈક્રોસોફ્ટ ફ્રન્ટ પેજમાં, અથવા માઈક્રોસોફ્ટ આઉટલુકના HTML મેઈલ ઓપ્શનમાં ગુજરાતી લિપિને અમલમાં મૂકવાથી, કામગીરી થોડી ધીમી થઈ જાય છે.
અંગ્રેજી કીબોર્ડ કે બીજા કોઈ પણ IME માં કીબોર્ડ બદલવા વખતે, ટાઈપ થયેલો છેલ્લો શબ્દ જો નહીં સચવાયો હોય, તો તેને ગુમાવવો પડશે.
માઈક્રોસોફ્ટ ફ્રન્ટ પેજમાં, અથવા માઈક્રોસોફ્ટ આઉટલુકના HTML કમ્પોઝ ઓપ્શનમાં, નવી લાઈન ઉમેરવા માટે ‘એન્ટર-કી’ને બે વખત દબાવવી પડશે.
જો કોઈ પણ લખાણ સચવાયા વગર (એટલે કે, સ્પેસ-બાર, એન્ટર-કી કે ટેબ-કી દબાવ્યા વગર), એરો-કી દબાવી હશે, તો તેની અસર મેળવવા માટે દરેક કી, બે વખત દબાવવી પડશે. જો લખાણ સચવાયેલું હશે, તો બધી કી સહેલાઈથી કામ કરશે.
જે ગુજરાતી અક્ષરો “શ્રુતિ” ફોન્ટમાં ઉપલબ્ધ ન હોય, તે ચોરસ બ્લોક જેવાં દેખાશે.
સ્વસ્તિક જેવાં ચિહ્નો, યુનીકોડ ની ખાસયિતમાં નથી.
માઈક્રોસોફ્ટ એક્સેલમાં ડેટા ટાઈપ કરવા માટે જો ‘વર્ચ્યુઅલ કીબોર્ડ’નો ઉપયોગ કર્યો હશે, તો અણધારી ભૂલો આવી શકે છે.

ભારતીય ડોમેઇન અને તેની વેચાણ કિમત

આ પોસ્ટ હમણા વેચાયેલા ડોટ.ઇન ડોમેઇન ને લગતી છે જેના પરથી તમે અન્દાજ લગાવી સકો કે ડોમેઇનીન્ગ ના માર્કેટ મા રમતવીરો વધી રહ્યા છે અને બજાર પણ સારુ છે.મેદાન મોક્ળુ છે,જરુર છે નજીવા રોકાણ અને દિમાગ ની

નીચે ડોમેઇન નુ લિસ્ટ ાપેલુ છે.

TOP SALES – Over $5,000:
1) Poker.in – $60,000 (Domain Round Table Auction, August 2007)
2) Mails.in – $24,000 (Sedo, 2005)
3) Searching.in – $22,000 (Private Sale, Unknown, 2006)
4) LinkShare.in – 10,000 GBP or $19,755 (Sedo, 10th Jan. 2007)
5) Webcam.in – £9,200 GBP or $18,299 (Sedo, 8th May 2007)
6) Windows7.co.in – $10,200 (Moniker, July 2009)
7) Defend.in – $9,473 (Sedo, March 2008)
8 ) Tea.in – €5,700 or $8,355 (Private Sale, December 2007)
9) Leds.in – $7,973 (Sedo, April 2008)
10) 123.in – $7,500 (Sedo, August 18th 2007)
11) Hollywood.co.in – $7000 (Sedo, 6th June, 2006)
12) Welcome.in – €5,250 or $6,690 (Private Sale, November 2008)
13) Spot.in – €4,600 or $6,060 (Sedo, December 2008)
14) Bingo.co.in – $6,000 (DNJ, May 2008)
15) IIT.in – $5,900 (DNF – March 29, 2008)
16) Blackjack.in – €4,000 or $5,255 (Sedo, 25th January, 2007)
17) Das.in – €3,500 or $5,202 (Sedo, September 2009)

Between $3,000 and $5,000:
Bet.co.in – $5,000 (May 2008, DNJ)
Bra.in – $5,000 (Sedo, July 2009)
Com.co.in – $5,000 (Namepros, 28th September 2007)
iradio.in – $5,000 (Sedo, January 2008)
KGB.in – $5,000 (Private Sale)
Lotto.in – $5,000 (Sedo, 20th Sep. 2006)
SEO.co.in – $5,000 (Sedo, December 2007)
VDO.co.in – €3275 or $4,816 (Sedo, 28th November 2007)
iVillage.in – $4,750 (Sedo, September 2008)
Hot.in – $4,605 (Sedo, May 2008)
ihack.in – $4,500 (Private, June 2008)
ipl.in – $4,000 (Sedo, 11th February, 2008)
magaz.in – $4,000 (Sedo, 5th September 2007)
Tune.in – $4,000 (AfternicDLS, October 2008)
Atom.in – €2,400 or $3,529 (Private Sale, February 2008)
imovie.in – $3,500 (Sedo, 11th October 2007)
ARE.in – €2,600 or $3,458 (Sedo, April 2009)
PLR.in – $3,440 (Sedo, May 2009)
Luv.in – $3,300
MobilePhones.in – €2,550.00 or $3,320 (Sedo, February 2007)
Link.in – $3,300 (Sedo, November 2007)
Kumar.in – $3,250 (Sedo, June 2009)
Commodities.in – $3,200 (Private Sale, May 2006)
Zoom.in – $3,000 (Sedo, November 2006)
Link.in – $3,000 (Sedo, December 2007)
Leap.in – $3,000 (Sedo, May 2008)
Security.co.in – $3,000 (Private Sale, September 2008)

Between $1,000 and $2,999:
eStore.in – £2,000 or $2,905 (Sedo, November 2009)
Poker.in – $2,650 (unknown)
RedTube.in – €2,000 or $2,605 (Sedo, February 2009)
Gay.co.in – $2,550 (Sedo, March 2009)
Bharat.co.in – $2,500 (via DomainState)
BIG.in – $2,500 (Sedo, May 2009)
Editions.in – $2,500 (Sedo, November 2009)
Parallels.in – $2,500 (Sedo, May 2009)
Walk.in – $2,500 (Sedo, May 2009)
WAP.in – $2,500 (Sedo, February 2006)
WhoIs.co.in – $2,500
BusinessWeek.in – $2,500 (Sedo, December 2007)
Directv.in – $2,500 (Sedo, October 2008)
SRK.Co.in – $2,500 (Sedo, September 2006)
Get.in – $2,345 (Sedo, June 2007)
Hardware.co.in – $2,188 (Private Sale, 28th March 2006)
B2B.in – $2,124 (Sedo, November 2009)
Ghd.in – €1,500 or $2,115 (Sedo, December 2008)
Wakeup.co.in – $2,100 (Sedo, September 2008)
Webmaster.in – $2,050 (Sedo, December 2008)
SRK.in – €1,600 or $2,045 (Sedo)
Forum.co.in – $2,000 (Sedo, September 2009)
Forums.co.in – $2,000 (Sedo – September 2009)
MWV.in – $2,000 (Sedo, 10th January 2007)
Porno.co.in – $2,000 (Private Sale, March 2007)
Tshirts.in – $2,000 (Unknown)
Tuned.in – $2,000 (Sedo, 1st November 2007)
SecondHand.in – €1,500 or $1,976 (Sedo, December 2008)
RobotShop.in – €1,500 or $1,971 (Sedo, April 2009)
KIM.in – €1,600 or $1,969
KKR.in – $1,958 (Sedo, September 2008)
Marketplace.in – €1,500 or $1,947 (February, 2007)
MobilePhones.in – €1,500 or $1,932
Barclay.in – $1,899 (DNJournal, June 2008)
BAER.in – $1,855 (Sedo, April 2009)
Krause.in – €1,200 or $1,797 (Sedo, September 2009)
DVD.co.in – $1,750
Color.in – $1,750 (Afternic, March 2009)
Roulette.in – €1,161 or $1,737 (Sedo, October 2009)
Online-Pharmacy.in – $1,672 (Sedo, 23rd May 2006)
300.in – $1,650 (Sedo, October 2008)
AdultFriendFinder.in – $1,610 (Sedo, May 2009)
Indiair.in – $1,600 (Sedo, December 2007)
Vacation.in – $1,562 (Sedo, 14th March 2006)
ForexBroker.in – $1,500 (Sedo, October 2009)
Ika.in – $1,500 (Sedo, December 2008)
Then.in – $1,500 (Private Sale, July 2009)
Human.in – €1,100 or $1,560 (TRAFFIC cctlds, June 2009)
LiveScore.in – $1,550 (Sedo, 5th March 2007)
Xtb.in – $1,550 (Private Sale, 2008)
LastMinuteTravel.co.in – $1,550 (Private Sale, November 2008)
Data.in – $1,533 (Sedo, September 2009)
News.co.in – $1,500 (DNForum – later resold for more)
GreaterHyderabad.in – $1,500 (Sedo, 15th May 2007)
Kelkoo.in – $1,500 (Sedo, August 2009)
WebSense.in – $1,500 (Sedo, 4th December 2006)
Mango.in – $1,500 (Sedo, 5th May 2007)
Docomo.in – €1,000 or $1,470 (Sedo, July 2009)
Zahnarzt.in – $1,470 (Sedo, June 2009)
Leasing.in – €960 or $1,436 (Sedo, October 2009)
Refrigerator.in – €1,064 or $1,466 (TRAFFIC silent auction, June 2009)
Domain.co.in – $1,450 (Sedo, June 2009)
Webmaster.in – $1,400 (Sedo, July 2009)
SportsBook.in – $1,395 (Afternic)
11mbit.in – $1,395 Sedo (Sedo, 11th April, 2007)
LiveCricket.in- $1,380 (Sedo, April 2008)
ING.in – $1,350 – (Sedo, 19th January 2007)
Strategy.in – $1,350 (Sedo, April 2008)
MMORPG.in – $1,322 (December 2008)
iii.in – $1,300 (Sedo, December 2007)
TPA.in – €1,000 or $1,300 (Private Sale)
OnlineBanking.in – €1,000 ($1,280)
HotMovies.co.in – $1,250 (Sedo, February 2007)
AMG.in – €800 or $1,240 (Sedo, June 2008)
IGO.in – $1,210 (Sedo, 4th April, 2006)
Banking.co.in – $1,200
Main.in – $1,200 (Sedo, February 2008)
Ooo.in – $1,200 (Sedo, January 2008)
Ron.in – $1,200 (Sedo, June 2008)
Tuning.in – €1,000 or $1,170
Vodka.in – $1,159 (Bido, August 2009)
Dial.in – $1,150 (Sedo, October 2008)
Tech.co.in – $1,150 (Sedo, July 2008)
ODN.in – $1,150 (Sedo, July 2008)
Urlaub.in – $1,115 (EBay, 23rd May 2006)
Residence.in – $1,110 (Sedo, 10th April 2008)
PokerInfo.in – €850 or $1,114 (Sedo, 5th March 2007)
TXT.in – $1,060 (Sedo, May 2009)
MMO.in – €800 or $1,054 (Sedo, January 2009)
HotelRooms.in – €750 or $1,014 (Sedo, April 2009)
Bounce.in – $1,100 (Sedo, November 2009)
Vijayawada.in – $1,100
Bain.in – $1,000
Christians.in – $1,000 (DNForum, October 2009)
E-bay.in – $1,000 (Sedo, 9th January 2007)
Escort.in – $1,000 (Sedo, 7th May 2007)
IndiaGov.in – $1,000 (Sedo, May 2009)
Like.co.in – $1,000 (Sedo, November 2006)
Marcaria.in – $1,000 (Sedo, November 2009)
MovieTickets.co.in – $1,000 (Sedo, September 2009)
Newindia.in – $1,000 (Sedo, March 2008)
Oscar.in – $1,000 (Sedo, February 2007)
Parrot.in – $1,000 (Afternic, February 2007)
Sridhar.in – $1,000 (Sedo, March 2009)
Trivandrum.in – $1,000 (Sedo, January 2009)
Wap.co.in – $1,000 (Sedo, February 2007)
WebsiteDesign.co.in – $1,000 (Sedo, February 2009)

Between $100 and $999:
Fuel.in – €700 or $995 (TRAFFIC cctlds, June 2009)
Aim.co.in – $980 (2008)
Xmas.in – €750 or $973
Publish.in – €700 or $964 (TRAFFIC silent auction, June 2009)
Pune.in – $954 Sedo
Seafood.in – $900 (Sedo, October 2008)
Telecom.in – €700 or $882
Oro.in – $860 (Sedo)
Document.in – $850 (Sedo, January 2008)
T-shirts.in – $835 (Sedo, April 2009)
PressReleases.in – $811 (Sedo, March 2007)
CasinoCity.in – $800 (Sedo, July 2009)
Kochi.in – $800
Warrant.in – $790 (Sedo, April 2008)
Warrants.in – $790 (Sedo, April 2008)
Writer.in – $760 (Sedo, November 2009)
Darling.in – $750 (Sedo, January 2008)
Designed.in – $750
iTax.in – $750 (Sedo, November 2009)
CricketGame.in – €532 or $733 (TRAFFIC silent auction, June 2009)
Hang.in – €532 or $733 (TRAFFIC silent auction, June 2009)
Getme.in – $700
Rbe.in – $700 (Sedo, October 2008)
Transport.in – $694 (Sedo, December 2007)
Sexcam.in – $686 (Sedo, October 2007)
Graffiti.in – €500 or $676 (Sedo, April 2009)
Wallpaper.co.in – €500 or $653 (Sedo, October 2008)
Credit.co.in – $650
EBA.in – $650 (Sedo, February 2009)
Reality.in – $650 (Sedo, October 2008)
TheBlog.in – $650 (Sedo, June 2008)
Rickshaw.in – $613 (Sedo, May 2008)
Notebooks.in – $612
Esc.in – $610 (Sedo, September 2008)
Azureus.in – $600 (Sedo, 6th December 2006)
MedicalTourism.in – $600 (Sedo, 29th April 2007)
Cream.in – $600 (Sedo, 9th April 2007)
MedicalTourism.in – $600 (Sedo, 2nd May 2007)
Vin.in – £310 or $600 (Sedo, 6th January 2007)
Agencies.in – $590 (Sedo, April 2008)
944.in – $588 (April 2008)
981.in – $588 (April 2008)
Wallah.in – $578 (Sedo, May 2008)
StellaMccartney.in – £350 or $576 (Sedo, May 2009)
StellaMccartney.co.in – £350 or $576 (Sedo, May 2009)
Physics.co.in – $565
StockMarket.in – $560 (Sedo, November 2007)
Webmail.co.in – $560 (Sedo, February 2009)
982.in – $558 (April 2008)
941.in – $558 (April 2008)
984.in – $558 (April 2008)
986.in – $558 (April 2008)
Indiadsl.in – $551 (Sedo, January 2008)
3000.in – $550
Cameras.co.in – $550
iPromote.in – $550 (Sedo, November 2008)
FreeMail.in – $548 (Sedo, February 2008)
Kompass.in – €366 or $547 (Sedo, October 2009)
Instyle.in – $546 (Sedo, April 2008)
Present.in – €410 or $539 (Sedo, 19th December 2006)
Banner.in – $510 (Sedo, August 2009)
Goal.in – $510 (Sedo, May 2008)
Mlm.co.in – $510 (Sedo, May 2008)
ComputerClasses.in – $508 (Bido, August 2009)
Cnx.in – $502 (Sedo, August 2008)
System.in – $501 (Sedo, April 2008)
EST.in – $500 (Sedo, May 2009)
LasVegasEscorts.in – $500 (Sedo, November 2009)
Mover.in – $500 (Sedo, July 2009)
SkinCareProducts.in – $500 (Afternic.com, August 2009)
Videoconferencing.co.in – $500 (Afternic.com, November 2007)
Webmasters.in – $500
ConferenceCall.co.in – $499 (Afternic.com, September 2007)
ConferenceCalls.co.in – $499 (Afternic.com, September 2007)
LawSchools.in – €360 or $496 (TRAFFIC silent auction, June 2009)
Memory.in – €380 or $495 (Sedo, February 2009)
IBN.in – $475 (Sedo, December 2008)
BusinessNet.in – $455 (Sedo, April 2009)
Jumbo.in – $450 (Sedo, April 2009)
Buch.in – €331 or $447 (Sedo, May 2009)
Dividend.in – $445 (Sedo, February 2008)
Nrc.in – $443 (Sedo, March 2008)
Ical.in – $420 (Sedo, May 2008)
MichaelJackson.in – $416 (Bido, September 2009)
Dali.in – $408 (Sedo, November 2007)
Dildos.in – $408 (Sedo, October 2007)
CountMe.in – $400 (Sedo, May 2008)
Hey.co.in – $400
Jogging.in – $400 (Sedo, November 2007)
TTTT.in – $400 (Sedo, May 2009)
Uddl.in – $400 (Sedo, January 2008)
Wiscons.in – $400 (Sedo, October 2009)
Consult.in – $396 (Sedo, March 2007)
Tox.in – €300 or $392 (Sedo, 17th December 2006)
Forwarder.in – $387 (Sedo, May 2008)
Hoffmann.in – €250 or $368 (Sedo, July 2009)
OBV.in – €290 or $378 (Sedo, March 2009)
Translate.co.in – $375 (Bido, May 2009)
Sebi.co.in – $360 (Sedo, January 2008)
Iyc.in – $350 (Private Sale, 2008)
Mathematics – $350
Trucks.co.in – $350
HipHop.co.in – $350
FAQ.co.in – $350
SexClubs.in – €260 or $338 (Sedo, October 2008)
Sick.in – $333 Sedo
Arts.co.in – $330 (Sedo, October 2009)
Bmx.in – $330 (Sedo, November 2007)
Logging.in – $330 (Sedo, April 2008)
MicroPay.in – $330 (Sedo, August 2009)
Stp.in – $330 (Sedo, November 2008)
ExchangeOffers.in – (Ebay, $325.64)
Rasoi.in – $325 (Sedo, March 2008)
Oral.in – €210 or $325 (Sedo, June 2008)
Leg.in – $312 (Sedo, March 2009)
May.in – $311 (Sedo, June 2009)
Whi.in – $310 (Sedo, April 2008)
Boerse.in – $309 (Sedo, January 2008)
Zuu.in – $309 (Sedo, December 2007)
eBlog.in – $300 (Sedo, December 2008)
Parked.in – $305 (Sedo, February 2008)
Charlotte.in – $300 (Sedo, April 2009)
FreeHost.in – $300
HealthShop.in – $300 (Sedo, June 2009)
Inp.in – $300 (Sedo, November 2008)
LiveCasino.co.in – $300 (Sedo, March 2007)
OnlinePoker.co.in – $300
VirginiaBeach.in – $300 (Sedo, April 2009)
Level.in – €225 or $296 (Sedo, March 2009)
Success.co.in – $292 (Bido, April 2009)
iPoker.in – $290 (Sedo, September 2009)
GreenTea.in – $289 (Bido, November 2009)
Gaz.in – $284 (Sedo, March 2008)
Wiz.in – €200 or $280 (TRAFFIC cctlds, June 2009)
Boards.in – $279 (Sedo, March 2007)
Domina.in – $279 (Sedo, January 2007)
Antidepressant.in – €200 or $275 (TRAFFIC silent auction, June 2009)
ComputerDegree.in – €200 or $275 (TRAFFIC silent auction, June 2009)
Powergenerators.in – €200 or $275 (TRAFFIC silent auction, June 2009)
Prostitutes.in – $275 (Sedo, June 2009)
InternetVideo.in – $270 (Sedo, February 2009)
1000.in – $260 (Sedo, November 2008)
AyurvedicMedicine.in – $260 (Sedo, July 2009)
She.co.in – $260 (Sedo, April 2008)
TaxReturn.in – $260 (Sedo, May 2009)
Tree.in – €185 or $260 (Sedo, May 2009)
Soo.in – $250 (INForum)
Exercise.co.in – $250
ILoveIndia.co.in – $250 (Sedo, January 2009)
Scripts.in – $250
TravelGuides.co.in – $250 (Private sale, March 2009)
Investor.co.in – $250
Pyaar.co.in – $250
Appliances.co.in – $250
Durg.in – $250 (Sedo, August 2009)
SmartBook.in – $250 (Sedo, September 2009)
SportBook.in – $250 (Bido, September 2009)
FMX.in – $245 (Sedo, January 2009)
Go24.in – $234 (Sedo, April 2008)
Cue.in – $231 (Sedo, February 2008)
F*ck.co.in – $225
Sex.gen.in – $220 (Sedo, January 2008)
Stellenangebote.in – $220 (Sedo, January 2009)
Torrent.in – $220 (Sedo, May 2008)
Iis.in – $218 (Sedo, December 2008)
GlobalWarming.in – $211 (Bido, August 2009)
Hoe.in – $211 (Sedo, February 2008)
Tution.in – $210 (Sedo, May 2008)
Ipc.in – $205 (Sedo, November 2008)
MiniClips.in – €150 or $202 (Sedo, May 2009)
Alarms.in – $200 (Sedo, May 2009)
Coconut.in – $200 (Sedo, January 2009)
Cycle.co.in – $200
Experience.in – $200
FantasyCricket.in – $200 (Afernic, October 2006)
GreenPower.in – $200 (Sedo, September 2009)
Irvine.in – $200 (Sedo, April 2009)
Sav.in – $200 (Sedo, November 2009)
TSS.in – $200 (Sedo, November 2008)
Warning.in – $200 (Sedo)
Zooms.in – $200
Ambassador.in – $200 (Sedo, June 2008)
Eur.in – $198 (Sedo, November 2008)
ComputerShop.in – $190 (Sedo, October 2007)
Farhhad.in – €132 or $185 (2008)
Awards.co.in – $180 (Sedo, October 2008)
Lent.in – $180 (Sedo, July 2009)
Soaps.in – $180 (Sedo, August 2009)
Lean.in – €120 or $178 (Sedo, September 2009)
Pokern.in – $177 (Sedo, November 2007)
BipashaBasu.in – $175 (Sedo, May 2008)
FreeTrade.in – $175
Gov.org.in – $175
Cashmere.in – $174 (Sedo, February 2008)
Ecoupons.co.in – $170 (Sedo, February 2008)
Pick.in – $170 (Sedo, September 2009)
Alex.in – €110 or $167 (Sedo, May 2009)
Sprachreisen.in – $167 (Sedo, March 2008)
FBU.in – 100 GBP or $164 (Sedo, August 2009)
Ntp.in – $164 (Sedo, June 2008)
InternetTV.in – $165 Sedo
Wakeup.in – $163 (Sedo, February 2008)
Kredite.in – $160 (Sedo, September 2009)
Ors.in – $160 (Sedo, March 2008)
Startups.in – $160
Benjam.in – $158 (Sedo, March 2008)
Trap.in – $158 (Bido, September 2009)
Wew.in – $157 (Sedo, April 2008)
Dpm.in – $156 (Sedo, December 2008)
BlogPress.in – 100 GBP or $155 (December 2008)
IndiaOil.in – 100 GBP or $155 (December 2008)
Messer.in – €100 or $155 (Sedo June 2008)
MagicLife.in – $154 (Sedo, December 2006)
Govv.in – $150 (Sedo, August 2009)
Sexes.in – $150 (Sedo, October 2009)
Weblogs.in – $146 (Sedo, March 2007)
Jaa.in – or $145 (April 2009)
Alv.in – €110 or $143 (Sedo, October 2008)
Crv.in – $143 (Sedo, December 2008)
Sik.in – $142 (Sedo, December 2008)
Fce.in – $141(Sedo, December 2008)
WorldWideWeb.in – $140 (Sedo, January 2007)
Bpa.in – $135 (Private Sale)
Insects.in – €100 or $135 (Sedo, May 2009)
Count.in – €80 or $132 (Sedo, June 2008)
Erde.in – €100 or $132 (Sedo, March 2009)
Oso.in – $130 (Sedo, February 2008)
Checking.in – $129 (Sedo, January 2007)
Credit24.in – $129 (Sedo, January 2007)
Dtb.in – $126 (Sedo, December 2008)
Apm.in – $126 (Sedo, December 2008)
EroticGames.in – $125 (Sedo, April 2008)
Prompt.in – $125 (Sedo, December 2008)
A2z.co.in – $120
EngineeringJobs.in – $120 (Sedo, January 2007)
HCM.in – $120 (Sedo, November 2008)
Psg.in – $120 (Sedo, September 2008)
Presents.in – $120
Rud.in – $120 (Sedo, April 2008)
Tob.in – $119 (Sedo, April 2008)
Ldb.in – $113 (Sedo, December 2008)
Kurse.in – €80 or $112 (Sedo, May 2009)
747.in – $111 (Sedo, November 2008)
bsi.co.in $110 (January 2009)
Degrees.co.in – $110 (Sedo, October 2008)
MotherNature.in – $110 (Sedo, March 2009)
Rmx.in – $110 (Sedo, June 2007)
Sce.in – $110 (Sedo, August 2009)
Succeed.in – $110 (Sedo, February 2007)
Uhb.in – $110 (Sedo, December 2007)
Wro.in – $108 (Sedo, September 2007)
200.in – $106 (Sedo, March 2007)
Jox.in – $105 (Sedo, April 2007)
Isu.in – $103 (Sedo, November 2008)
Bunnies.in – €80 or $102 (Sedo, December 2008)
PlayChess.in – $101 (Sedo, July 2009)
Amall.in – $100 (Sedo, April 2008)
BlogSite.in – $100 (Sedo, November 2009)
iHosting.in – $100 (Sedo, July 2009)
Iou.co.in – $100 (Sedo, April 2008)
Knowledge.co.in – $100
Lovemaking.in – $100 (Sedo, March 2007)
Ngu.in – $100 (Sedo, March 2008)
OfficeSupply.co.in – $100
PCF.in – $100 (Private Sale)
RentApartment.in – $100 (Sedo, March 2009)
SexDoll.in – $100 (Sedo, March 2008)
SpeakEasy.in – $100 (Sedo, August 2009)
ULY.in – $100 (Sedo, April 2009)
XIO.in – $100 (Sedo, February 2009)

Source:- http://www.inforum.in