ભુસાઇ ગયેલી ફાઇલો પાછી મેળવો

ગઇ કાલે સર્ફીંગ કરતા કરતા આ ખુબ જ ઉપયોગી સોફ્ટ્વેર મળી આવ્યો..તમે પણ અહીથી ડાઉનલોડ કરી સકો છો.આ સોફ્ટવેર ની મદદ થી તમે કોઈપણ ડીલીટ થયેલી ફાઈલને પછી મેળવી શકો છો. ઘણી વખત તો ફોરમેટ કરેલી હાર્ડડિસ્ક/મેમરીકાર્ડ માંથી પણ ફાઈલો રીકવર થયેલી  છે. આ સોફ્ટવેર પેન ડ્રાઈવ માંથી પણ ફાઈલ ને રીકવર કરી આપે છે.

આ રહી લિંક :: Download From Here

Advertisements