ભારતિય હોવાનુ ગૌરવ

તમે દુનિયાના કોઈ પણ ખૂણે હો, આટલુ ચોક્કસ વાંચજો

 

 

ઘણી વખત વિદેશમાં ગયા પછી આપણને આપણા દેશમાં કંઇક ખૂટતુ હોય તેવુ લાગ્યા

કરે છે. ભારત કરતા બીજા દેશો વધારે ચડિયાતા છે, તેવુ પણ કેટલીક વખત લાગે કે

ભારત કરતા તો બીજા દેશો પણ સારા લાગવા લાગે છે. આપણે વિદેશમાં જઈને ભલે

ગમે તેટલી આર્થિક પ્રગતિ કરી હોય પણ ભારતીય હોવાનો ગર્વ અનુભવવા માટે આ

પાંચ પ્રશ્નો જ પૂરતા છે.

 

 

1.પેન્ટિયમ ચિપનો સર્જક કોણ છે (આજના 90% કમ્પ્યુટર આ ચિપના આધારે જ ચાલે છે)?

 

જવાબઃ વિનોદ દાહ્મ

 

 

2.હોટમેઇલના સ્થાપક અને સર્જક કોણ છે (હોટમેઇલ દુનિયાની નંબર વન ઈમેઇલ પ્રોગ્રામ આધારિત વેબસાઇટ છે)?

 

જવાબઃ સબીર ભાટિયા

 

 

3. AT & T-Bell Labsના પ્રેસિડન્ટ કોણ છે (AT & T-Bell Labs એ C, C++, Unix જેવા પ્રોગ્રામ્સની સર્જક છે)?

 

જવાબઃ અરૂણ નેત્રાવલી

 

 

4. Windows 2000ના નવા MTD (Microsoft Testing Director) કોણ છે?

 

જવાબઃ સંજય તેજવરિકા

 

 

5.સમૃદ્ધ કહેવાતા અમેરિકામાં ક્યાં-કેટલા ભારતીયો છે?

 

જવાબઃ અમેરિકાની કુલ વસ્તીમાંથી 1.5% વસ્તી ભારતીયોની છે.

 

-અમેરિકાના 38% ડોક્ટરો ભારતીય છે.

 

-અમેરિકાના 12% વૈજ્ઞાનિકો ભારતીય છે.

 

-નાસાના 36%વૈજ્ઞાનિકો ભારતીય છે.

 

-માઇક્રોસોફ્ટના 34% કર્મચારીઓ ભારતીય છે.

 

-આઇબીએમના 28% કર્મચારીઓ ભારતીય છે.

 

-ઈન્ટેલના 17% વૈજ્ઞાનિકો ભારતીય છે.

 

-ઝેરોક્સના 13% કર્મચારીઓ ભારતીય છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s