બ્લોગ કેવી રીતે મફત મા બનાવશો?

મિત્રો,તમારા માથી બહૂ લોકો ને પ્રશ્ન થતો હશે કે આપને બ્લોગ કેવી રિતે બનવવૉ?

સૌ પ્રથમ WORDPRESS.COM પર જાઓ.

પછી SIGN UP લખેલ બટન પર ક્લિક કરૉ.

હવે blOG ADDRESS ના ખાના મા તમારુ મનગમતુ સરનામૂ રાખી દો. જેમ કે કેયૂરસાવલીય.વડપ્રેસ.કોમ

પછી યુજર નેમ અને પાસવડ રાખી દૉ.

ઈ‌-મેલ એડૃસ ના ખાના મા એ નાખી દો.હવે ક્રિએટ બ્લોગ પર ક્લિક કરતા ની સાથે જ તમને એક ઈ‌- મેલ મલી જસે.જેમા કન્ફ્મેશન લિંક આપી હસે.જેના પર ક્લિક કર્તા વેત જ આપનો બ્લોગ ખુલી જસે.
હવે તેમા જઇને અલગ અલગ વિભાગ બનાવી નાખો જેમ કે મારા વિશે,સમ્પર્ક,નવિન વગેરે વગેરે..

બસ તમારો બ્લોગ બની ગયો.

Advertisements

One thought on “બ્લોગ કેવી રીતે મફત મા બનાવશો?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s